Connect with us

Status

Best Gujarati Suvichar, Quotes|ગુજરાત સુવિચાર

gujarati-suvichar

Gujarati Suvichar whatsapp status:-નમસ્તે મિત્રો અને અમારી ખૂબ જ નવી પોસ્ટમાં આપનું સ્વાગત છે. આ પોસ્ટમાં, તમે કેટલાક સંપૂર્ણપણે નવા ગુજરાતી સારા વિચારો શેર કર્યા છે જે તમને વાંચવાનું ગમશે. કેટલાક વિદ્યાર્થીઓ સફળ ન થવાથી નિરાશ થઈ જાય છે, તેમની હતાશાને આશામાં ફેરવવા માટે, અમે લાવ્યા છીએ શ્રેષ્ઠ અને તાજી વિચારો કે જેનો તેઓ પ્રેરણા આપવા અને ફરીથી સફળ થવાનો પ્રયત્ન કરવા માટે અભ્યાસ કરી શકે છે.

મિત્રો, આ લેખ દ્વારા અમે તમને શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર અને અવતરણો સંગ્રહ આપી રહ્યા છીએ જે તમને જીવનના દરેક સંજોગોમાં સકારાત્મક રહેવામાં મદદ કરશે.

ગુજરાતી સુવિચાર: જ્યારે પણ આપણે સુવિચર વાંચીએ છીએ, જીવનમાં નવી ઉર્જા આવે છે, આ વિચાર મહાન લોકો દ્વારા બોલાય છે

Gujarati Suvichar Good Morning

*વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,*
*પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.*
*આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,*
*જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી…*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

*તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ*
*જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને*
*ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..*

🌹🌹🌹 gud mrng 🌹🌹🌹

gujarati suvichar on life

🌻 *સફરતા નું રહસ્ય એ🌻 છ કે ,
તમારા લક્ષને🎋 હમેશા તમારી નજર 👉🏻સમક્ષ રાખો …*

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
સુપ્રભાત
Good Morning

gujarati suvichar 2021

*❛જે પોતાની જાતને ગરીબ માને છે*
*તે જ લોકો ગરીબ છે*,
*હકીકતમાં ગરીબી પોતાને*
*ગરીબ માનવામા જ છે*.❜

🌸🌻 સુપ્રભાત 🌻🌸

યુદ્ધમાં જઈને લડવું તે મોટી પાપકારક ચીજ નથી,
પણ વાસ્તવમાં પાપ તો આપણા સમાજની વાતોમાં છે,
કે જેમાંથી યુદ્ધ થાય છે.

🌻 good morning🌻

gujarati suvichar for students

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા,
તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો.
તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.

🌻 good morning🌻

એવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.

🌻 good morning🌻

gujarati suvichar on education

સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.

🌻 good morning🌻

વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.

gujrati suvichar

શભેળા શવતા યશલે ાથી ઄નેખળુ નભુ ા યશલે ાથી, પ્રાથથના કયતા ઩ણ લધાયે જલ્દી
ઇશ્વયની નજીક ઩શોચામ છે.

🌸🌻 સુપ્રભાત 🌻🌸

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

🌸 good morning 🌸

એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

🌸🌻 સુપ્રભાત 🌻🌸

gujarati suvichar facebook

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી

🌻 good morning🌻

gujarati-suvichar
gujarati suvichar

ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!

🌸🌻 સુપ્રભાત 🌻🌸

લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે

🌸 સુપ્રભાત 🌸

Copyright © 2020 WisheStatus Theme by Nikunj, powered by WordPress.